ભાવનગર વિક્ટોરિયા પાર્ક હવે નહીં રહે | Victoria Park Bhavnagar

Victoria Park Bhavnagar નું નામ બદલવા ની જાહેરાત કરવામાં આવી છે. શા માટે વિક્ટોરિયા પાર્ક નું નામ બદલવા ની જાહેરાત કરવામાં આવી એ જાણતા પહેલા આપને એ પહેલા આપને વિક્ટોરિયા પાર્ક વિશે જણાવી દઉં.

victoria park bhavnagar history

ભાવનગર શહેરી વિસ્તારના મધ્ય આવેલ અને ભાવનગર શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરતું વિક્ટોરિયા પાર્ક એ વન આરક્ષિત વિસ્તાર છે જે કુલ 202 હેક્ટરમાં ફેલાયેલો છે જેની સ્થાપના 24-5-1888ના રોજ ભાવનગર રજવાડાના તત્કાલીન મહારાજા તખ્તસિંહજી જશવંતસિંહ દ્વારા કરવામાં આવી હતી.

તળાજા સમાચાર

ઇંગ્લેન્ડના મહારાણી એલેક્ઝાન્ડ્રિયા ના નામે આ પાર્કનું નામ રાખવામાં આવ્યું છે મહારાજા તખ્તસિંહજીના સમયમાં ભારતમાં ઇંગ્લેન્ડનાં મહારાણી એલેક્ઝાન્ડ્રિયા શાસન હોવાનું માનવામાં આવે છે. જેથી તેમના જન્મોત્સવ 24 મે હતો આથી ભાવનગરના રાજવીએ 24 મે 1988 રોજ આ વિક્ટોરિયા પાર્કનું નામકરણ કર્યું હોવાનું માનવામાં આવે છે. તે સમયે મોટા પર્વ જેવી રીતે આ ઉજવણી કરવામાં આવી હતી 100 અશ્વ સવારો અને દરબારી લશ્કરી કવાયત પણ યોજાઈ હતી.

Swami Vivekanand Park Bhavnagar

રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ ભાવનગરના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ જાહેરાત કરી છે કે હાલ ભાવનગર શહેર મધ્યે સ્થિત વિક્ટોરિયા પાર્ક રાજવી પરિવારની દેન છે જેનું નામ આગામી સમયમાં બદલીને સ્વામી વિવેકાનંદ પાર્ક ભાવનગર કરવામાં આવશે આમ હવે વિવિધ સ્મારકોને દેશના ગૌરવવંતા ઈતિહાસ સાથે સંકળાયેલા લોકો સાથે જોડી સાચા અર્થમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે એમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું.

Victoria park Bhavnagar opening time

  • Sunday5–7am, 4–7pm
  • Monday5–7am, 4–7pm
  • Tuesday5–7am, 4–7pm
  • Wednesday5–7am, 4–7pm
  • Thursday5–7am, 4–7pm
  • Friday5–7am, 4–7pm
  • Saturday5–7am, 4–7pm

આવા જ પ્રકારના સમાચાર અપડેટ માટે અમારી સાથે whatsapp અને ટેલિગ્રામ પર જરૂર જોડાઓ.

Leave a Comment

CSS Code For Floating Social S