તળાજાના શેત્રુજી પુલ પર થયું ફાયરિંગ – Talaja News – તળાજા સમાચાર
Talaja News – તળાજા સમાચાર તળાજા સમાચાર – તળાજા તાલુકાના દેવલી ગામ ના બે વ્યક્તિઓ પર 3 રાઉન્ડ ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તળાજા ભાવનગર હાઇવે ના શેત્રુંજી પુલ પાસે આ ઘટના બની છે. Talaja News જાણવા મળેલ વિગતો મુજબ ઘાયલ થનાર વ્યક્તિ અને હુમલો કરનાર વ્યક્તિ તળાજા તાલુકાના દેવલી ગામના જ હતા … Read more