પવન સાથે ભારે વરસાદ નું આગમન | Heavy Rain in Delhi NCR | હવામાન લાઈવ

Heavy Rain in Delhi NCR

છેલ્લા ઘણાં સમયથી કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી હવામાન ખાતા દ્વારા સેવાઇ રહી છે તેમની વચ્ચે દિલ્હી-એનસીઆરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે હજી આવનાર સમયમાં પણ વધારે વરસાદ પડવાની આગાહી સેવાય રહી છે

ભાવનગર સમાચાર માટે : અહી ક્લિક કરો

Heavy Rain in Delhi NCR

ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે દિલ્હી-NCRમાં ફ્લાઇટની કામગીરી પર અસર પડી છે
સોમવારે સવારે દિલ્હી-એનસીઆરના ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. શહેરના કેટલાક ભાગો અને નજીકના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી

બજેટ પ્રવાસ ટિપ્સ માટે : અહીં ક્લિક કરો

ખરાબ હવામાનને કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટ કામગીરીને પણ અસર થઈ હતી. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં વધુ વરસાદની આગાહી કરી છે.

આવા જ પ્રકારના સમાચાર અપડેટ માટે અમારી સાથે whatsapp અને ટેલિગ્રામ પર જરૂર જોડાઓ.

Leave a Comment

CSS Code For Floating Social S