Fire electric scooter in Patan | પાટણમાં ઈલેક્ટ્રીક સ્કૂટર માં લાગી અચાનક આગ | ઈલેક્ટ્રીક સ્કૂટર લેવાનું વિચારતા હોય તો ચેતી જજો
ઈલેક્ટ્રીક સ્કૂટર લેવાનું વિચારતા હોય તો ચેતી જજો. પ્રાપ્ત માહિતી મુજબ પાટણની સુવિધિનાથ સોસાયટીમાં ચાર્જિંગ માં રાખેલી ઈલેક્ટ્રીક સ્કૂટર માં આગ લાગી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર આગની જેમ વાયરલ થઇ રહ્યો છે.
પરંતુ હાલ હજી એ ખ્યાલ નથી આવ્યો કે આગમાં સ્કૂટર સળગી રહ્યું છે તે કઈ કંપની નું છે અને આગ લાગવાનું કારણ શું છે પરંતુ એક વાત સ્પષ્ટપણે જાણી શકાય છે કે ઇલેક્ટ્રિક વાહનો લેતા પહેલા હજાર વાર વિચાર કરવો ખૂબ જરૂરી છે
આપણે આ પહેલા પણ ઘણી જ ઘટના સમાચાર માં નિહાળી હશે કે ઈલેક્ટ્રીક સ્કૂટર માં આગ લાગેલી ઘણીવાર સ્કૂટર ડ્રાઇવરનું પણ મૃત્યુ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે તો હાલ હજી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી ગવર્મેન્ટ પ્રમાણ કરી રહી છે પરંતુ તેમની પાછળ સેફ્ટી અને સિક્યોરિટી માટે શું પ્રિકોશન અને રિચર્સ થવા જોઈએ થાય છે કે કેમ તેની વિશે હજી સ્પષ્ટપણે કેવો ખૂબ મુશ્કેલ છે.
આ ઘટના બાદ મિત્રો ઇલેક્ટ્રિક વાહન લેવા અંગે તમે શું વિચારો છો તે કોમેન્ટ માં જણાવવા નું ભૂલશો નહીં અને હાલ ઇલેક્ટ્રિક વાહન પોલિસી નું શું ભવિષ્ય છે તેમની વિશે પણ આપનો અભિપ્રાય જરૂર લખજો આવા જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી સાથે whatsapp ટેલિગ્રામ અને ફેસબુક પર જોવાનું ભૂલશો નહિ.